સાવરકુંડલા શહેરના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી અને રઘુવંશી અગ્રણી અષ્ટકાન્તભાઇ સૂચકે અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઈ શીંગાળાની નવી ઓફિસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી રાજુભાઈને અભિનંદન પાઠવ્યા.
સાવરકુંડલા શહેરના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી અને રઘુવંશી અગ્રણી અષ્ટકાન્તભાઇ સૂચકે અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી શ્રી રાજુભાઈ શીંગાળાની નવી ઓફિસની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને આ તકે તેની નવી ઓફિસ ખાતે તેઓ સફળતાના શિખરો સર કરે એવી હાર્દિક શુભકામનાઓ સહ તેમના દ્વારા વેપારી વર્ગને પરેશાન કરતી સમસ્યાઓના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહે એવી શુભેચ્છા પણ પાઠવીને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
Recent Comments