સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર ચારના વિસ્તારમાં રોડ રસ્તાના કામ ગુણવત્તાયુકત બને તેવા પ્રયાસો
સાવરકુડલા નગરપાલીકા ખાતે લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી ,ઉપ-પ્રમુખ પ્રતીકભાઈ નાકરાણી, કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ, સુચનાથી બાંધકામ સમિતિના ચેરમેન લાલભાઈ ગોહિલની દેખરેખ હેઠળ વોર્ડ નંબર ચારના જાગૃત સદસ્ય એવા દક્ષાબેન ભાવેશભાઈ કવા, હંસાબેન ભુપતભાઈ પાનસુરીયા, જીગ્નેશભાઈ ટાક ,ગોવિંદભાઈ પરમાર, દ્વારા તેમના મતવિસ્તાર રોડની કામગીરી દેખરેખ કરીને કોન્ટ્રાક્ટર સાથે રહી ગુણવત્તા વાળો રોડ બને તેવા સૂચનો કર્યા
Recent Comments