સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાવરકુંડલા શહેરને સ્વચ્છ અને ધૂળમુક્ત કરવા સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબના માર્ગદર્શન હેઠળ, નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી , ઉપપ્રમુખ શ્રી પ્રતિકભાઈ નાકરાણી, ન.પા.ચેરમેનશ્રી અશોકભાઈ ચૌહાણ, ન.પા.દંડકશ્રી અજયભાઈ ખુમાણ,નગરપાલિકા શાસક પક્ષનાં નેતા જનકબેન કરશનભાઈ આલ, સેનિટેશન વિભાગ ચેરમેન મેઘાબેન હેમાંગભાઈ ગઢિયા જરૂરી સુચના તેમજ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન અમદાવાદ દ્વારા જેટીંગ મશીનના સહયોગથી ગતરોજથી સાવરકુંડલા શહેરમાં વિવિધ ગટર સફાઈના પ્રશ્નો સોલ કરાવવા સ્થળ પરની નિરીક્ષણ કરી, અધિકારીશ્રીને જરૂરી સૂચના આપી….
સાવર કુંડલાના મુખ્ય રસ્તાઓ પર મહુવા રોડ, જેસર રોડ,પીપરવાડી પરની ગટર સફાઈ કરવામાં આવી . આ અભિયાનમાં સેનીટેશનના કર્મચારીઓએ મારું શહેર સ્વચ્છ શહેરની ઝૂંબેશ ઉપાડી હતી. આ અંતર્ગત નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ચેરમેન શ્રી કિશોરભાઈ બુહા, પાણી વિભાગના ચેરમેન શ્રી ભુપતભાઈ પાનસુરીયા , સેનેટરી ઇન્સ્પેકટર ભુપતભાઈ ખુમાણ હાજર રહ્યા…
Recent Comments