અમરેલી

સાવરકુંડલા શહેરમાં અશાંતધારો લાગુ કરવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સરકારનો આભારમાનતા સાંસદ નારણભાઈ કાછડીયા

અશાંતધારો લાગુ થતાં જમીન પચાવી પાડવાની પ્રવ૬૩ઘઠસતિઓ બંધ થશે – સાંસદ કાછડીયા

અમરેલી શહેરમાં અશાંતધારો લાગુ કયા૬/ગ્:ત્સ બાદ આજ રોજ સાવરકુંડલા શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા બદલ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજી અને સરકારશ્રીનો સહદય આભાર વ્યકત કરેલ છે અને આ અશાંતધારાના નિર્ણયને આવકારેલ છે. આ તકે સાંસદશ્રીએ જણાવેલ હતુ કે, સાવરકુંડલા શહેરમાં અમુક પ્રકારના ઈસમો દ્રારા જમીન–મકાન ખરીદ કરી આસપાસની મિલકત પચાવી પાડવાની પ્રવ૬૩ઘઠસતિઓ ચાલી રહી હતી. અમરેલી શહેરમાં અશાંતધારો લાગુ થયા બાદ સાવરકુંડલા શહેરમાં પણ અશાંતધારો લાગુ થાય તેવી સભ્ય સમાજની લાગણી અને માંગણી હતી જે આજે સંતોષાય છે. ચુંટણી પ્રચાર દરમ્યાન અને ત્યારબાદ પણ મારી અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સમક્ષ રજુઆતો આવેલ હતી. જેના અનુસંધાને માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને
સરકાર દ્રારા સાવરકુંડલા શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવેલ છે. આ નિણ૬/ગ્:ત્સયથી સાવરકુંડલા શહેરમાં જમીન/મિલકત પચાવી પાડવાની પ્રવ૬૩ઘઠસતિઓ ઉપર અંકુશ આવશે.

Related Posts