સાવરકુંડલા શહેરમા આજરોજ ડો બાબાસાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીં રિધ્ધિ સિધ્ધિ ચોક પાસે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ડો. બાબાસાહેબના વ્યક્તિત્વને નમન કરતાં સાવરકુંડલા માનવ મંદિરના પૂ. ભક્તિરામબાપુ…
સાવરકુંડલા શહેરમાં આજરોજ ડો બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મજયંતિની ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી.

















Recent Comments