સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત કે. કે. હાઈસ્કૂલના વિદ્યાર્થી કાતરિયા મીલન સેન્ટર ફસ્ટ આવીને શાળા તેમજ પરીવારનું નામ રોશન કર્યું છે. ખાનગી શાળાઓની બોલબાલા વચ્ચે ગ્રાન્ટ ઈન એઇડ શાળાના વિદ્યાર્થીઓ મેદાન મારી જાય છે એ વાત પણ આજે પુરવાર થઈ. આ શાળાના અન્ય ચાર વિદ્યાર્થીઓ ૩૭૫ માર્કસ ઉપર ગુણ પ્રાપ્ત કરેલ છે.
NEET પરીક્ષામાં સેન્ટર ફસ્ર્ટ આવેલ
કાતરિયા મીલન -506/720
ગોંડલિયા સૃષ્ટિ-424 /720
બંને વિદ્યાર્થીઓને તેમજ સમગ્ર સાયન્સ ટીમ -શ્રી યોગેશભાઈ પરમાર, જાગૃતભાઈ દવે,કૃષ્ણકાંત વ્યાસ ,સાગરભાઈ વાડોદરિયા ,જે.એન.પટેલ સૌને શાળા પરિવાર તેમજ આચાર્ય શ્રી જે.ટી.ખડદિયાએ, નૂતન કે.મંડળના તમામ હોદ્દેદારોએ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.
2 Attachments • Scanned by Gmail



















Recent Comments