સાવરકુંડલા શહેરમાં આવેલ કે.કે.મહેતા સરકારી હોસ્પિટલ સાવરકુંડલા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ (૧ થી ૭ ઓગસ્ટ) અંતર્ગત પ્રસૂતિ વિભાગ ખાતે ઉજવણી કરવામાં આવેલ હતી. તેમાં સરકારી નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ પોસ્ટર પ્રદર્શંન કરેલ તેમજ દર્દીઓને આઈ.ઇ.સી. દ્વારા માહિતગાર કરેલ હતા જેમાં અધિક્ષકશ્રી અને આર.એમ.ઓ.ની સૂચનાથી મેટરન તથા હેડ નર્સના માર્ગદર્શંથી પ્રસૂતિ વિભાગના સ્ટાફ નર્સોએ આ કાર્યક્રમ સફળ બનાવવા તેમજ દર્દીઓની સારવાર અને સુવિધા માટે જહમત ઉઠાવેલ હતી..
સાવરકુંડલા શહેરમાં આવેલ કે. કે મહેતા સરકારી હોસ્પિટલ ખાતે વિશ્ર્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત પ્રસુતિ વિભાગ ખાતે ઉજવણી કરવામાં આવી.



















Recent Comments