સાવરકુંડલા શહેરમાં આવેલ મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળા શાળા નંબર બે દ્વારા શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ શાળા નંબર બે કન્યા શાળા વર્ષ ૨૦૨૩-૨૪ તારીખ ૮ જાન્યુઆરી ૨૦૨૪ શૈક્ષણિક પ્રવાસ સતાધાર બીલખા જુનાગઢ ઉપરકોટ સકરબાગ પરબ તેમજ જૂનાગઢની ગીરની કંદરાઓ વગેરે પ્રકૃતિની ગોદમાં સુંદર મજાનો પ્રવાસ સંદીપભાઈ, હર્ષાબેન, રેખાબેન, અંકિતાબેન, અરુણાબેન અને સ્નેહાબેનની સાથે ધોરણ પાંચ છ સાત અને આઠની બાળાઓએ માણ્યો.
Recent Comments