સાવરકુંડલા શહેરમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.
સાવરકુંડલા શહેરમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયેલ જેમાં શહેર તેમજ તાલુકાના કાર્યકરો ખુબજ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા..જેમાં પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી શ્રી ચંદ્રશભાઈ રવાણી, અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી હસુભાઈ સુચક, માર્કેટિંગ યાર્ડના નવા ચૂંટાયેલા ડિરેક્ટર હાર્દિકભાઈ કાનાણી તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી કનુભાઈ ડોડીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનુભાઈ ડાવરા તેમજ મહેશભાઈ જ્યાણી, હરિભાઈ સગર તેમજ ઓસાભાઈ અન્ય કાર્યકરો હોદેદારો તથા નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા…
Recent Comments