આજરોજ શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યાશાળા મણીભાઈ ચોક સાવરકુંડલા ખાતે ત્રીવિધ કાર્યક્ર્મ આયોજન કરવામાં આવેલું હતું જેમા,ધોરણ આઠની બાળાઓનો વિદાય સમારંભ , વાર્ષિકોત્સવ તેમજ સમૂહ ભેળનો કાર્યક્રમ , રુદ્રાક્ષનો બર્થ ડે સેલિબ્રેશન વગેરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું હતું, વાર્ષિકોત્સવમાં નાટય કરણ, ચાલો એક મિનિટ હસીએ, તેરી મિટ્ટી મેં મિલ જાના, મણીકરણી કા દેશભક્તિ ગીત ,મારી શાળાના સ્મરણો, ટુચકા, જોક્સ, ફેશન શો, ધોરણ બે થી શરૂ કરી અને ધોરણ આઠ સુધીની બાળાઓએ રંગબેરંગી કાર્યક્રમ રજૂ કરેલ હતા. આ કાર્યક્રમને સહભાગી બનાવવા શાળાનો તમામ સ્ટાફ, એસએમસી ,વાલીગણ ,આચાર્ય તેમજ શિક્ષકોએ ખૂબ સારો ફાળો આપેલ છે.
સાવરકુંડલા શહેરમાં પ્રાથમિક કન્યાશાળા બ્રાંચ શાળા નંબર બે માં ધોરણ આઠની બાળાઓનો વિદાય સમારંભ



















Recent Comments