સાવરકુંડલા ખાતે શ્રી બ્રાંચ શાળા નંબર ૨ કન્યાશાળામાં ૧૧ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ મહા કવિ સુભરમનિયમ ભારતી ની જન્મ જયંતી નિમિત્તે ભારતીય ભાષા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોર્ડ પર દરેક શિક્ષક શ્રી, તેમજ બાળકો અને વાલીઓ એ સહિ કરી હતી. ત્યારબાદ રેખાબેન, હર્ષાબેન,અરુણાબેન, સ્નેહાબેન, ભાષા શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારની ભાષાકીય રમતો રમાડી હતી, લેખન કાર્ય કરવા માં આવ્યુ હતું, આચાર્યા શ્રી ભારતીબેન દ્વારા ભાષા ઉત્સવની અનોખી ઊજવણી કરવામાં આવી હતી જેમાં દરેક બાળકોએ એકબીજાના ટીશર્ટ પર સહી કરાવીને અનોખી ઊજવણી કરવામાં આવી હતી
સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ કન્યા શાળા નંબર બે ખાતે ભાષા ઉત્સવની ઉજવણી કરવામાં આવી


















Recent Comments