રાજ્ય વ્યાપી સૂર્યનમસ્કાર અભિયાન અંતર્ગત સૂર્યનમસ્કાર સ્પર્ધાના આયોજન અંતર્ગત પરિપત્ર મુજબ બાળકીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને તે માટે શાળા કક્ષાએ બાળાઓને સૂર્યનમસ્કાર સ્પર્ધા અંગે તાલીમ આપવામાં આવી હતી એમ શાળાના આચાર્યા ભારતીબેન રાઠોડે જણાવ્યું હતું.
સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર બે ખાતે શાળાની બાળાઓએ સૂર્ય નમસ્કાર સ્પર્ધા માટે તાલીમ આપવામાં આવી.

Recent Comments