સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળામાં ફેબ્રુઆરી ૨૦૨૪ નેશનલ સાયન્સ ડે તરીકે આખો મહિનો ઉજવવાનો છે અને આજે તે એનું ઉદ્ઘાટન ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દિલ્હી દ્વારા કરવામાં આવ્યું છે જેની લીંક સીએસસી કો-ઓર્ડીનેટર ચેતનભાઈ પાઠકે લીંક પરથી પ્રોગ્રામ હેઠળ આ શાળામાં આવીને દરેક ક્લાસ રૂમમાં આચાર્યાશ્રી ભારતીબેન રાઠોડ સાથે જઈને આચાર્યાશ્રી અને ચેતનભાઈએ શાળાની બાળાઓને માર્ગદર્શન આપેલ હતુ
સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર બેમાં નેશનલ સાયન્સ ડે નિમિત્તે આખો મહિનો ઉજવવાનો હોય તે ઉજવણીનો પ્રારંભ થયો.

Recent Comments