અમરેલી

સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક પાસે આવેલ સરકારી કન્યાશાળા શાળા નંબર બે માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. 

આપણા ભારતના મહાન ભૌતિકશાસ્ત્રી સીવી રમણે રમણ પ્રભાવ રામન ઇફેક્ટની શોધ ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮ ના રોજ જાહેરાત કરી હતી તેથી દર વર્ષે ૨૮ મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કે વૈશ્વિક સુખાકારી માટે વિશ્વમાં વિજ્ઞાન કેટલું મહત્વનું છે તેના વિશે સમાજના લોકો ,બાળકો ,વિદ્યાર્થીઓ જાણે સીવી રામણનું આખું નામ છે ડોક્ટર ચંદ્રશેખર વેંકટરામન અને તેમણે રામણ ઈફેક્ટ ૨૮મી ફેબ્રુઆરી ૧૦૨૮ના રોજ જાહેર કરી હતી અને તેને કારણે તેમને વિશ્વનો મહાન એવો નોબલ પરિષદથી ૧૯૩૦ માં સન્માન કરવામાં આવ્યા હતા.

જે ઉપલક્ષે આપણે ભારતમાં દર વર્ષે ૨૮મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવીએ છીએ શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યા શાળામાં પણ આજે ધામધૂમથી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી દરેક દીકરીઓએ છ થી આઠ ની દરેક દીકરીઓએ જુદા જુદા વૈજ્ઞાનિક પ્રયોગોનું પ્રદર્શન કર્યું નિદર્શન કર્યું અલગ અલગ રંગોળીઓ કરવામાં આવી વિજ્ઞાનને અંતર્ગત અને આ પ્રદર્શનને નિહાળવા માટે સાવરકુંડલાના માનનીય ટીપીઓ સાહેબ સુભાષચંદ્ર ડાંગર સાહેબ અને માજી ટીપીઓ સાહેબ  નરેન્દ્ર ભાઈ જોશીએ આપણી શાળાની મુલાકાત લીધેલી હતી અને શાળાના આચાર્યાશ્રી ભારતીબેન રાઠોડ તેમજ સાયન્સ શિક્ષક શ્રી અંકિતાબેન ઠુંમર,સંદીપભાઈ હરિયાણી ,અને ભૂમિકાબેન ગોસ્વામીને પણ ખૂબ જ આવ્યા હતા અને બાળાઓને પણ ખૂબ જ સારું પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હતું

Related Posts