સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિકકન્યાશાળા ધોરણ ૮ પ્રાયમરી શિક્ષણ પુર્ણ કરેલ કન્યાઓ વર્ષ ૨૦૨૩
સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યાશાળા શ્રી બ્રાંચ શાળા નંબર ૨ કન્યાશાળામાં આજરોજ ધોરણ ૮ ની બાળાઓનો વિદાય સમૂહ ફોટોગ્રાફ તેમજ પ્રતિભાશાળી બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવેલ.આમ ઉચ્ચતર પ્રાથમિક વિભાગના અંતિમ ચરણ સમાપનની ક્ષણો.!! જો કે વિદાય હમેશાં વસમી હોય છે પરંતુ કુછ પાને પાને કે લીયે કુછ ખોના પડતાં હૈ ઉજ્જ્વળ ભવિષ્યનાં ઇંતેજારમાં આ પગથિયા પરથી પસાર થતાં થતાં જ જીવનનાં સોનેરી સપનાં સાકાર કરવાની તક પણ મળે છે.
Recent Comments