અમરેલી

સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર બે માં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન થયું

શ્રી બ્રાન્ચ શાળા નંબર ૨ કન્યાશાળામાં  ત્રિવિધ કાર્યક્ર્મ યોજાયા હતા જેમાં ૫  સપ્ટેમ્બર શિક્ષક દિન વિશેષ ઊજવણી કરવામાં આવી હતી અને ત્યારે જ એસ.બી.આઇ. બ્રાંચ મેનેજર  કાલીચરન સાહેબ દ્વારા શિક્ષક દિનની શુભકામના પાઠવવામાં આવી હતી અને  એસ.બી.આઇ. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ નાણાંકીય લાભ થાય તેવી બાલિકાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જન્માષ્ટમી નિમિત્તે ઊજવણી કરવામાં આવી હતી

Related Posts