અમરેલી

સાવરકુંડલા શહેરમાં મહોરમ નિમિત્તે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું 

ગતરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી મહોરમ અનુસંધાને ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.

Follow Me:

Related Posts