અમરેલી

સાવરકુંડલા શહેરમાં મુંબઈથી પધારેલ  આગેવાનો દ્વારા સાવરકુંડલા શહેરમાં શ્રી મહાવીર સ્વામીના અનુયાયી માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન મુંબઈ દ્વારા ચાલતાં વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રની મુલાકાત લીધી.

આમ  મુંબઈ દશા શ્રીમાળી યુવક મંડળના સભ્યો લલિતભાઈ પારેખ, મિલનભાઈ શેઠ, પંકજભાઈ ઠોસાણી, મહેશભાઈ મોદી સમેત તમામ શ્રેષ્ઠીઓએ આ માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન મુંબઈ દ્વારા ચાલતી વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રની મુલાકાત લઈને આ સેવાકીય પ્રવૃત્તિઓને ભારોભાર પ્રશંસા કરીને બિરદાવી હતી.

Related Posts