સાવરકુંડલા શહેરમાં લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાનાં વરદહસ્તે પંડિત દીનદયાળ ઉપવનમાં ઓપન જીમ તથા મહુવા રોડ મામલતદાર કચેરીથી ગેટ સુધીની લાઈટોનું લોકાર્પણ થયું.
બસ હવે બગીચામાં પ્રવેશ ફી નાબૂદ થાય તેવી આશા સાથે.. ગતરોજ સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપવનમાં ઓપન જીમ તથા મહુવારોડ પર મામલતદાર કચેરીથી ગેટ સુધીની લાઈટોનું લોકાર્પણ સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાનાં વરદહસ્તે કરવામાં આવેલ. આ તકે નગરપાલિકા પ્રમુખ સમેત નગરપાલિકા સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments