સાવરકુંડલા શહેરમાં વોર્ડ નંબર ૫ માં આવેલ તવક્કલ સોસાયટીમાં ભૂગર્ભ ગટરના કામ ચાલુ થયું
સવારકુંડલા વોર્ડ નંબર ૫માં નગરપાલીકા 15/ વિવેકાધિન દ્વારા આ વોર્ડમાં જે તવકકલ સોસાયટી વિસ્તારમાં બાકી રહી ગયેલી ભૂગર્ભ ગટરના કામ ચાલુ કરાવવામાં આવ્યા છે આ કામો માટે સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, નગરપાલીકા પ્રમુખ પતિ શ્રી રાજુભાઇ દોશી અને ચીફઓફિસર સાહેબનો આભાર સાથે કેશવ બગડા સદસ્ય સાવરકુંડલા નગરપાલિકા કરશનભાઇ આલ સદસ્યપતિ વગેરે હાજર રહ્યા હતા
Recent Comments