સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર છેવાડાના વિસ્તારોમાં ગરીબ અને શ્રમજીવી પરિવારના બાળકોને છેલ્લા થોડા સમયથી સાવરકુંડલા શહેરના સેવાભાવી અને સફળ ઉદઘોષક ધારાબેન ગોહિલ દ્વારા પ્રતિદિન બે કલાક નિશુલ્ક શિક્ષક પ્રદાન કરવાના અભિયાન સંદર્ભે આજરોજ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે આ વિસ્તારની દીકરીઓએ પોતાની જાતે રાખડી બનાવી હતી અને એ રાખડી કુંડલા પોલીસ સ્ટેશન કે. કે. હોસ્પિટલના કર્મચારીઓને હોંશે હોંશે બાંધી રક્ષાબંધનનું પર્વની ઉજવણી કરવામાં આવી આ રક્ષાબંધન પર્વ નિમિત્તે આ દિકરીઓ સાથે ધારાબેન ગોહિલ તથા માધવીબેન હરિયાણી પણ સાથે રહ્યા હતા.
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર છેવાડાના વિસ્તારોમાં રહેતી દિકરીઓએ રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરી.

Recent Comments