સાવરકુંડલા તાલુકાની નામાંકિત એવી સિગ્મા સ્કુલ ઓફ સાયન્સના પ્રાથમિક વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિઓને ખીલવવા માટે ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.જેમાં માર્ગદર્શક શિક્ષક તરીકે પીનલબેન સુહાગિયા અને જેમિષાબેન સોલંકીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. એમ મનીષભાઈ વિંઝુડાએ એક યાદીમાં જણાવ્યું હતું
સાવરકુંડલા શહેરમા આવેલ સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સના પ્રાથમિક વિભાગ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાયેલ


















Recent Comments