અમરેલી

સાવરકુંડલા શહેરમા વિના મૂલ્યે મલ્ટી સ્પેશિયાલીટી કેમ્પ યોજાશે.

સૌલ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ દ્વારા સ્વ. ડો. આર. ડી. પારઘી સાહેબ તથા સ્વ. ડો. યુ. એસ. ગોસાઈના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા શહેરમાં વિના મૂલ્યે મલ્ટી સ્પેશિયાલીટી કેમ્પ યોજાશે. આ કેમ્પમાં ડાયાબીટીસ, બી. પી. સુગર વિનામૂલ્યે તપાસી આપવામાં આવશે. આ કેમ્પમાં ડો.ભૌમિક શાહ (એમ.બી.બી.એસ.એમ.ડી.)ડો. મિસમ ઉનીયા. (એમ. એસ. ઓર્થો. જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓર્થોપેડિક સર્જન અને ડો. શાંતિ વાળા (એમ.બી.બી.એસ એમ.એસ.) જનરલ લેપ્રોસ્કોપીક સર્જન સેવા આપશે. અગાઉથી કેમ્પમાં રજીસ્ટ્રેશન કરીને ફ્રી કેમ્પમાં આવવાનું રહેશે આ કેમ્પમાં નામ નોંધાવવા માટે ૯૬૮૭૬૧૫૦૭૮/૭૮૬૩૮૮૨૯૦૯ પર સંપર્ક કરી નામ નોંધાવવું આ ફ્રી કેમ્પમાં મળેલ પીએમજેએવાય કાર્ડમાં આવતા લાભાર્થીઓને ભાવનગર ખાતે ફ્રી ઓપરેશન કરી આપવામાં આવશે.. આ કેમ્પ તારીખ ૪-૨-૨૪ને રવિવારે સવારે ૧૦ થી બપોરે ૧ સુધી સ્વ.ડો. આર. ડી. પારઘી સાહેબ તથા સ્વ ડો. યુ. એસ ગોસાઈ સાહેબના દવાખાને ઓમ અને ઓમકાર હોસ્પિટલ જૂના બસ સ્ટોપ પાસે સાવરકુંડલા ખાતે યોજાશે.

Related Posts