સાવરકુંડલા શહેરી વિસ્તાર વોર્ડ નંબર ૬ ના બુથ નંબર ૧૫૪માં મન કી બાતનો કાર્યક્રમ યોજાયો
સાવરકુંડલા શહેરી વિસ્તાર વોર્ડ નંબર ૬ ના બુથ નંબર ૧૫૪ વિધુતનગર સોસાયટી સંપનાથના મંદીરે આજે તા.૩૦.૪.૨૦૨૩ ને રવીવારે સવારે ૧૦.૪૫.કલાકે મન કી બાત નો કાર્યક્રમ ૧૦૦ મો એપિસોડ આપડા લોક લાડીલા માન.વડા, પ્રધાન શ્રીનરેન્દ્ર ભાઈ મોદીજીને ખાસ સાંભળવાનો અવસર મળ્યો આપડા વોડ નં., ૬ ના નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલ, જયાબેન ચાવડા, નગમાબેન ઝાખરા અને યુવા ભાજપના અમીત મેવાડા, હસમુખભાઇ ચાવડા, જગદીશભાઇ ઠાકોર, વિનુભાઇ મકવાણા, ગોકુળભાઇ ભરવાડ, બાવકુભાઇ વાળા, સાંમતભાઇ ડાંગર, ચોથાભાઇ મેવાડા, મહેશભાઇ પુંજારી, બકુલભાઇ મેર, પુનાભાઇ ભરવાડ, દિનેશ ગોઠડીયા, રાજુભાઇ, સત્યમપુરી બાપુ, અનીલગીરી બાપુ, સહિત ના લોકો એ મન કી બાત કાર્યક્રમમાં ખાસ હજરી આપી હતી તેમ બુથ નંબર ૧૫૪ ના ઇન્ચાર્જ ધર્મેન્દ્ર મહેતા એ જણાવ્યું છે
Recent Comments