સાવરકુંડલા શહેર ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા ગુરુકુળથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન થયું

સાવરકુંડલા શહેર ખાતે આજરોજ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા ગુરુકુળથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન થયું દેશમાં દરેક નાગરિકમાં રાષ્ટ્રીય ભાવના વધુ પ્રદિપ્ત બને એ ઉદ્દેશ સાથે આ તિરંગા યાત્રામાં સ્વામીનારાયણ ગુરુકુળના પ્રમુખ પૂ. ભગવત સ્વામી, ભાજપના ધુરંધર નેતા ગણ સુરેશભાઈ પાનસુરીયા, શરદભાઈ પંડયા વિપુલભાઈ દુધાત, વી. વી વઘાસીયા, કેશુભાઈ વાઘેલા, રાજુભાઈ નાગ્રેચા, ઘનશ્યામભાઈ ડોબરીયા, કિશોરભાઈ બુહા, સમેત સાવરકુંડલા ગુરુકુળ માધ્યમિક શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ સમેત અન્ય દેશપ્રેમી જનતા સાથે આ તિરંગા યાત્રાનું ખૂબ જોમ જુસ્સા અને રાષ્ટ્રીય ભાવના સાથે અહીંથી બેન્ડ પાર્ટી સાથે પ્રસ્થાન થયું..
Recent Comments