અમરેલી

સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે નવી શિક્ષણ નીતિના ત્રણ વર્ષની ઉજવણીનો લાઈવ કાર્યક્રમ વિદ્યાર્થી ઓએ નિહાળ્યો

સાવરકુંડલા શહેરના જેસર રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત સહજાનંદ વિદ્યાલય ખાતે નવી શિક્ષણ નીતિના ત્રણ વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે યોજાયેલ દિલ્હી ખાતેની લાઈવ પ્રસારણ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ શાળામાં રસપૂર્વક નિહાળ્યું હતું સ્વામિનારાયણ વિદ્યાલય માધ્યમિક વિભાગ ખાતે આજરોજ નવી શિક્ષણ નીતિના ત્રણ વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે આજે દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવા માટે શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો શાળાના કેમ્પસમાં ઉપસ્થિત રહ્યા હતા અને નવી શિક્ષણ નીતિના ત્રણ વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે પ્રસારિત માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું નવી શિક્ષણ નીતિના ત્રણ વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે યોજાયેલ આલાઈવ પ્રસારણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ખૂબ ધ્યાનથી નિહાળ્યો હતું એમ શાળાના આચાર્ય ગિરીશભાઈ વ્યાસે જણાવ્યું હતું.

Related Posts