સાવરકુંડલા તાલુકાનાં વંડા ગામ ખાતે આવેલી સર્વમંગલ જી.એમ બિલખીયા સ્કૂલમાં દાદા દાદી પૂજન વડીલ વંદનાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં વડીલોને સંગીત-ખુરશી, લીંબુ ચમસી જેવી ગેમ રમાડવામા આવી જેની ધૂધળી આંખોમાં છલકાતી પ્રેમ કરચલી યુક્ત હાથોની મનમોહક વાનગી જેના સૂકા હોઠો કહે અનોખી વાર્તા વધતી વરચે પણ અડગ આત્મવિશ્વાસ પરિવારને જોડી રાખતું વ્યક્તિત્વ એટલે વડીલો વંડા ખાતે આવેલ સર્વમંગલ જી.એમ.બિલખીયા સ્કૂલમા દાદાbદાદી પૂજનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ 1થી 8ના પૌત્ર અને પોત્રીઓ દ્વારા દાદા દાદી નું પૂજન અને આરતી કરવામાં આવી હતી તેમજ વડીલોએ પોતના જીવનના અનુભવો શાળાના વિધાર્થીઓ સાથે શેર કર્યા હતા તેમજ દાદા દાદી ઓને સંગીત-ખુરશી, લીંબુ, ચમસી જેવી રમતો રમાડવવામા આવી હતી બાળકો અને વડીલો મા ખુબજ ઉત્સાહ જોવા મળ્યો હતો આ સમગ્ર કાર્યક્રમમા મિલેનીયમ ગ્રુપ ઓફ સ્કૂલના તમામ શેક્ષણિક સ્ટાફનો સાથ અને સહકાર મળ્યો હતો.
સાવરકુડલા તાલુકાના વંડા ખાતે આવેલ સર્વમંગલ જી.એમ બિલખીયા સ્કૂલમાં દાદા દાદી અને વડીલ પૂજનની અનોખી ઉજવણી કરવામાં આવી

Recent Comments