કોંગ્રેસના નેતાઓમાં આક્રમક જોમ ને જૂસ્સો વાળા એકમાત્ર ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર વિપક્ષમાં મજબૂત વિરોધ કરવામાં પાવરધા છે તો સ્નેહભર્યા સંબંધો નિભવવામાં પણ વિરજીભાઈ ઠુમ્મરનો જોટો જડવો મુશ્કેલ છે બીબીસી ન્યૂઝના પત્રકાર ફારૂક કાદરીના ભત્રીજા-ભત્રીજીના લગ્નપ્રસંગ નિમિતે લગ્નગાળાની પુરબહાર મૌસમમાં પણ ટાઈમ કાઢીને હાજર રહેલા વિરજીભાઈ ઠુમ્મરે ફારૂક કાદરીના ભત્રીજા નૌશાદ કાદરી અને ભત્રીજી નગમાબાનું અને નાઝીમાંબાનુંને આશીર્વાદ પાઠવવા પધારેલા હતા ને અમરેલી જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્મર વતી જીવનનો નવો અધ્યાય આરંભ કરતી દીકરીઓને શુભેચ્છાઓ પાઠવેલ હતી
સાવર કુંડલાના પત્રકાર ફારૂક કાદરીના આગણે યોજાયેલ લગ્નોત્સવમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરઉપસ્થિત રહ્યા

Recent Comments