મેંદરડા પોલીસ સ્ટેશન થી ૨૮ કિલોમીટર દૂર શાસન સરકારી દવાખાના પાસે આ કામના પકડાયેલા આરોપી માયાભાઈ રત્નાભાઇ વકાતર ઉમર વર્ષ 34 રહે ધોરાજી કુંભારવાડા પરબની જગ્યા પાસે તાલુકો ધોરાજી જીલ્લો જામનગર દ્વારા પોતાના પાસે ગેરકાયદેસર ભારતીય બનાવટની ઇંગલિશ પીવાના દારૂની બોટલ નંગ એક કિંમત રૂપિયા 400 પ્રોહીબીશન મુદ્દામાલ સાથે પેટ્રોલિંગ દરમિયાન મળી આવી ગુનો કર્યા બાબતે પોલીસ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે હાલ પોલીસે પકડાયેલા આરોપી માયાભાઈ રત્નાભાઇ વકાતર સામે પ્રોહીબીશન ની કલમ 65એએ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી રહી છે મેંદરડા પોલીસ દ્વારા તાલુકામાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમો સામે કડક હાથે કામગીરી લેવામાં આવી રહી છે હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પોલીસ દ્વારા તાલુકામાં સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે મેંદરડા પોલીસ દ્વારા ગુનો નોંધી અંગેની તપાસ એચ ગરબા ચલાવી રહ્યા છે
સાસણ ગામેથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક ૩૪ વર્ષીય યુવાનને દારૂ સાથે પકડી પાડ્યો

Recent Comments