સૌરાષ્ટ - કચ્છ

સાસણ ગીર જંગલના ૨૧નેશ ના માલધારી પરિવાર માટે એમ્બ્યુલન્સ ફાળવણી કરાઈ

ગીર જંગલમાં વસવાટ કરતાં માલધારી પરિવારોના આરોગ્ય સેવા માટે શાસન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને રાજ્ય સભાના સાંસદ પરિમલભાઈ નથવાણી ની ગ્રાન્ટમાંથી અતિ આધુનિક એમ્બ્યુલન્સ સાંસદ રાજેશભાઇ ચુડાસમા ના હસ્તે અર્પણ કરાઇ હતી વનવિભાગ ના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો મેડિકલ ઓફિસર ડોક્ટર હિરેન કારેલીયા તે જણાવ્યું હતું કે શાસન આરોગ્ય કેન્દ્ર પાસે રહેલ જૂની થઇ ગઇ હતી જેની દરખાસ્ત કરવામાં આવી હતી ત્યારે આ દરખાસ્ત મંજૂર થતાં આરોગ્ય વિભાગના રાજ્યસભાના સાંસદ સંકલનથી સાંસદ પરિમલ નથવાણીએ ગ્રાન્ટ ફાળવી હતી આ એમ્બ્યુલન્સ માં ઓક્સિજન મેડિકલ સાધનોથી સજ્જ છે 18 લાખથી વધુના ખર્ચે તૈયાર થઈ છે જે સાસણ ઉપરાંત ગીર જંગલના 21 માલધારી પરિવારની આરોગ્ય સેવા માટે રહેશે આ લોકાર્પણ પ્રસંગે ડીસીએફ ડોક્ટર મોહનરાય શાસનના પૂર્વ સરપંચ જુમાભાઈ કટિયા લખમણભાઇ સહિતના હાજર રહ્યા હતા ઘણા લાંબા સમયથી સ્થાનિક લોકોની માંગ કે આ વિસ્તારના નેસમાં વસતા માલધારીઓ માટે એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરવી ત્યારે આ અંગેની વ્યવસ્થા કરવામાં આવી છે અને જેનું લોકાર્પણ કરવા માટેનું એક પ્રસંગ

Related Posts