સાસદ ગ્રાન્ટ તેમજ જીલ્લા પચાયત નાણાપચની ગ્રાન્ટ માથી લીલીયા મોટા ખાતે સ્વિકત રૂ. ૨૭ લાખના વિકાસ કામોનુ ખાતમુહુર્ત કરતા સાસદ નારણભાઈ કાછડીયા
અમરેલી જીલ્લાના લીલીયા મોટા ખાતે રૂ. ૨૭ લાખની રાશિ સાથે સ્વિકત પ્રાથના હોલ તેમજ સાસ્કતિક હોલના કામનુ આજ તા. ૧૬ માચના રોજ સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના વરદહસ્તે ખાતમુહુત કરવામા આવેલ છે. આ તકે સાસદશ્રીએ જણાવેલ છે કે, લોકસભાના સાસદ તરીકે તેઓને મળતી સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના અતગત રૂ. ૧૧ લાખ તેમજ માન. કેન્દ્રીય મત્રી શ્રી પરશોતમભાઈ રૂપાલા સાહેબની ગ્રાન્ટ માથી સ્વિકત રૂ. ૧૧ લાખ અને જીલ્લા પચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી રમિલાબેન ભીખાભાઈ ધોરાજીયાને મળતી નાણાપચની ગ્રાન્ટ માથી સ્વિકત રૂ. ૫ લાખ એમ કુલ રૂ. ૨૭ લાખના ખચ વેલનાથ પરાખાતે સ્વિકત પ્રાથના હોલ અને સાસ્કતિક હોલના કામનુ મહાનુભાવો અને ગ્રામજનોની ઉપસ્થિતીમા ખાતમુહુત કરવામા આવેલ છે.
આ તકે તાલુકા પચાયત પ્રમુખ શ્રી કાનજીભાઈ નાકરાણી, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઈ ડાભી, મહામત્રીઓ શ્રી ગૌતમભાઈ વીછીયા અને શ્રી જીગ્નેશભાઈ સાવજ, તાલુકા પચાયત સભ્ય શ્રી બાલાભાઈ મેઘાણી, શ્રી અરજણભાઈ ધામત, એ.ટી.વી.ટી. સભ્ય શ્રી આર.બી.ભાલાળા, ડો. કુભાણી, શ્રી ધીરૂભાઈ પાટલીયા, શ્રી કાતીભાઈ ડુગરીયા, શ્રી શાતીભાઈ વાઘેલા, શ્રી ગોપીભાઈ, શ્રી રવજીભાઈ, શ્રી જીણાભાઈ, શ્રી દિલીપભાઈ, શ્રી વિજયભાઈ, શ્રી જીગ્નેશભાઈ ઝીઝુવાડીયા, શ્રી પ્રકાશભાઈ અને શ્રી રાજુભાઈ સહિતના આગેવાનો અને બહોળી સખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
Recent Comments