સાસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસ થકીભારત સરકારના સડક પરીવહન અને રાજમાર્ગ મત્રાલય દ્રારા સાવરકુડલા–જેસર-પાલીતાણા રોડ માટે રૂા. ૨૨ કરોડ મજુર
ભારત સરકાર તરફથી સેન્ટ્રલ રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર ફડ (CRIF) અતર્ગત દરખાસ્તને મજુરી આપવામા આવી અમરેલીના ૧૦૮ તરીકેની છાપ ધરાવતા સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસ અને રજુઆત થકી ભારત સરકારના સડક પરીવહન અને રાજમાર્ગ મત્રાલય દ્રારા સાવરકુડલા-જેસર-પાલીતાણા રોડ માટે રૂા. ૨૨ કરોડ મજુર કરવામા આવેલ છે.
આ તકે સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે કે, દેશના યશસ્વી પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના આદરણીય મુખ્યમત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ડબલ એન્જીનની સરકાર સશકત અને સુવિધા યુક્ત માળખાના નિર્માણ અર્થે નિરતર સેવારત અને કટીબધ્ધ છે ત્યારે અમરેલી અને ભાવનગર જીલ્લાને જોડતા સાવરકુંડલા-જેસર-પાલીતાણા રોડના નવીનીકરણ/ રીસરફેંસીગ તેમજ વાઈડનીગના કામ માટે અમારા દ્રારા કરવામા આવેલ રજુઆતના અનુસધાને ગુજરાત સરકારના પબ્લિક વર્ક ડીપાર્ટમેન્ટ (પીડબલ્યુડી) દ્રારા તા. ૦૭/૧૧/૨૦૨૩ થી ભારત સરકારના સડક પરીવહન અને રાજમાર્ગ મત્રાલય સમક્ષ આ રોડ સહ કુલ ૩૩ રસ્તાઓના કામ માટે દરખાસ્ત કરવામા આવેલ હતી. જેના અનુસધાને ભારત સરકાર દ્રારા સેન્ટ્રલ રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર ફડ (CRIF) વર્ષઃ ૨૦૨૩/૨૪ અતર્ગત તા. ૧૮/૧૨/૨૦૨૩ ના રોજ સાવરકડલા-જેસર-પાલીતાણા (કિ.મી. ૪૪/૦૦ થી ૮૦/૦૦) રોડ માટે રૂા. રર કરોડ જેવી માતબર રકમ મજુર કરવામા આવે છે.જે બદલ સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મત્રી શ્રી નિતિનભાઈ ગડકરીજી અને મુખ્યમત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીનો આભાર વ્યકત કરેલ છે.
Recent Comments