રાજ્યસરકારનાત્ંરમતગમત, યુવાઅનેસાંસ્કૃતિકપ્રવૃત્તિઓ, હેઠળનીકમિશ્નર,યુવકસેવાઅનેસાંસ્કૃતિકપ્રવૃત્તિઓનાંઉપક્રમેજિલ્લાયુવાઅનેસાંસ્કૃતિકપ્રવૃત્તિઓનીકચેરીઅમરેલીદ્વારાઆયોજિત“સાહસિકપ્રવૃત્તિઓનેપ્રોત્સાહન”અન્વયેઅમરેલીજિલ્લામાંઝોનકક્ષાસાહસિકપ્રવૃત્તિઓનાતાલીમકોર્ષમાટેઈચ્છુકયુવક-યુવતીઓમાટે૫ (પાંચ) દિવસનીનિવાસીતાલીમશિબિરનુંઆયોજનઆગામીદિવસોમાંથનારછે. યુવાનોમાંસાહસિકતાનાંગુણોવિકસેઅનેઆવીપડેલપુર, આગ, ભૂકંપજેવીહોનારતમાંઆપાતકાલીનસમયમાંજિલ્લાનાયુવાનોનીજેતેજિલ્લાનાંડિઝાસ્ટરમેનેજમેન્ટનેમદદમળીરહેતેઆશયથી, સાહસિકપ્રવૃત્તિઓનાંતાલીમકોર્ષમાટેઈચ્છુકયુવક-યુવતીઓમાટેનિવાસીશિબિરનુંઆયોજનહાથધરવામાંઆવનારછે.
આશિબિરમાંભાવનગરજિલ્લાનાંયુવકયુવતીઓનેભાગલેવાનીતકઆપવામાંઆવશે. ભાવનગરજિલ્લાનાંયુવક-યુવતીઓકેજેમનીઉંમર૩૧/૧૨/૨૦૨૩નાંરોજ૧૫થી૩૫વર્ષનીહોયતેમણેઅત્રેનીકચેરીનાંબ્લોગએડ્રેસ :- dydobvn.blogspot.com પરથીફોર્મમેળવીશકશે. જેમાંયુવક-યુવતીઓએ (૧) પોતાનુંનામ-સરનામું, મોબાઈલનંબર, (૨) જન્મતારીખ, (૩) શૈક્ષણિકલાયકાત, (૪) વ્યવસાય, (૫) એન.સી.સી/પર્વતારોહણ/રમતગમત/ સ્પર્ધામાંભાગલીધેલહોયતોતેનીવિગત, (૬) શારીરિકતંદુરસ્તીધરાવતાહોવાનુંદાક્તરીપ્રમાણપત્ર, (૭) વાલીનુંસંમતિપત્રક, (૮) તાજેતરમાંપડાયેલપાસપોર્ટસાઈઝનોફોટો, (૯) ઓળખકાર્ડ, (૧૦) અગાઉઆકાર્યક્રમમાંભાગલીધેલહોયતોતેનીવિગતવગેરેમાહિતીસાથેજોડવી. અરજીકરવામાટેનીછેલ્લીતા.૦૪/૧૧/૨૦૨૩સુધીમાંજિલ્લાયુવાવિકાસઅધિકારી, જિલ્લાયુવાઅનેસાંકૃતિકપ્રવૃત્તિઓનીકચેરી, બહુમાળીભવન, બ્લોક-સી, રૂમનંબર૧૧૦-૧૧૧, અમરેલીનેમોકલીઆપવાનીરહેશે.
અધુરીવિગતોવાળીઅરજીધ્યાનેલેવામાંઆવશેનહિજેનીખાસનોંધલેવી. પસંદગીસમિતિદ્વારાયોગ્યતાધરાવતાયુવકયુવતીઓનીઆકાર્યક્રમમાંજોડાવામાટેપસંદગીકરવામાંઆવશે. માત્રપસંદગીપામેલયુવક-યુવતીઓનેટેલીફોનીકઅથવાપત્રદ્વારાજાણકરવામાંઆવશે. આમાટેકોઈપત્રવ્યવહારકેવાદવિવાદકરીશકાશેનહિ. આકાર્યક્રમમાંભાગલેનારયુવક-યુવતીઓનેનિવાસ, ભોજનનીવ્યવસ્થાસરકારશ્રીદ્વારાકરવામાંઆવશેતેમજિલ્લાયુવાવિકાસઅધિકારી, ભાવનગરનીયાદીમાંજણાવેલછે.
Recent Comments