સા.કુંડલાા ઓપન એર થીયેટર ખાતે સર્વ સમાજ ગૃપ દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 10 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા હા. આ તકે ઉર્વીબેન ટાંક અને ભરતભાઈ ટાંક ઉપસ્થિત રહયા હતા. અને નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા. આ તકે રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહયા હતા.
સા.કુંડલાખાતે સર્વ સમાજ ગૃપ દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયો

Recent Comments