સા.કુંડલાના આંબરડી ગામે આતંક ફેલાવનાર દીપડો અંતે પાંજરે પુરાયો
સા.કુંડલાના આંબરડી ગામે આતંક ફેલાવનાર દીપડો અંતે પાંજરે પુરાયો
વનવિભાગની ચાર દિવસની સતત જહેમત બાદ આદમખોર દીપડાને પકડવામાં સફળતા
દિપડો ઝબ્બે થતાં ખેડૂતો અને ખેત મજુરોએ રાહતનો શ્વાસ લીધો
Recent Comments