fbpx
બોલિવૂડ

સિદ્ધાર્થ મલ્હોત્રાએ નાની કિયારા અડવાણી શેરશાહનો એક સીન રિક્રિએટ કર્યોે

સિદ્ધાર્થ મલ્હોત્રાએ હાલમાં જ નાની કિયારા અડવાણીની સાથે તેની હિટ ફિલ્મ શેરશાહનો એક સીન રિક્રિએટ કર્યો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. ફેન્સે નાનકડી કિયારા અડવાણીની ક્યૂટનેસ અને ડાયલોગ ડિલિવરીના વખાણ કર્યા. સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
સાથે કેપ્શનમાં લખ્યું કે, મળો નાનકડી કિયારા અડવાણી એટલે કે, ડિમ્પલ નેપવીડિયોમાં નાની છોકરી શેરશાહના એક ડાયલોગ પર લિપસિંક કરતી જાેવા મળી રહી છે. ફેન્સની સાથે સાથે સેલિબ્રેટીઝે પણ આ વીડિયોમાં બાળકીના વખાણ કર્યા છે. આ વીડિયોને અત્યાર સુધી ૧૪ લાખથી વધારે લોકોએ જાેઈ ચૂક્યા છે. જણાવી દઈએ કે શેરશાહમાં એક્ટ્રેસ કિયારા અડવાણીએ કારગિલ વોરના હીરો કેપ્ટન વિક્રમ બત્રાની ગર્લફ્રેન્ડ ડિમ્પલ ચીમાનો રોલ પ્લે કર્યો છે.

Follow Me:

Related Posts