સિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટવિસ્તારમાં જવાપર પ્રતિબંધ ફરમાવતું જાહેર નામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
ભાવનગરજિલ્લાનાંશિહોરગામનીસર્વેનં.૨૮૨નીસિહોર – ટાણારોડનીદક્ષિણબાજુએઆવેલજમીનકેજેનોઉપયોગહાલફાયરિંગબટમાટેથાયછે. આફાયરિંગબટખાતેતા.૦૬/૧૨/૨૦૨૩થીતા.૧૦/૧૨/૨૦૨૩સુધીરેલ્વેપ્રોટેક્શનફોર્સ,ભાવનગરવિભાગનાંઓએવાર્ષિકફાયરીંગપ્રેક્ટિસનાંભાગરૂપેઆયોજનકરવામાંઆવેલછે.જેથીજાનમાલનીસલામતીખાતરઅધિકજિલ્લામેજિસ્ટ્રેટશ્રી,ભાવનગરદ્વારાઉપરોક્તદિવસેઉપરોક્તવિસ્તારનીઆજુબાજુનાં૧૦૦મીટરસુધીનાંવિસ્તારમાંકોઈપણશખ્સેપ્રવેશકરવાતથાઢોરચરાવવાબાબતેપ્રતિબંધમૂકતુંજાહેરનામુંબહારપાડેલછે. આજાહેરનામાનોભંગકરનારનેઅધિનિયમનીકલમ- ૧૩૧મુજબસજાથશેતેમજાહેરનામામાંફરમાવેલછે.
Recent Comments