સિહોર તાલુકાના ગઢુલા ગામે કેન્સર નિદાન શિબિર યોજાઈ ગઈ
શ્રી ગઢુલા યુવક મંડળ દ્વારા નિ:શુલ્ક કેન્સર નિદાન શિબિરનું ગઢુલા ગામે આયોજન થઈ ગયું.
સિહોર તાલુકાના ગઢુલા ગામે રોટરી ક્લબ ચીખલી, ઈમોરી સાથે ડુઈડ અમેરિકા અંતર્ગત શ્રી ગઢુલા યુવક મંડળ દ્વારા વતન પ્રેમી દાતા શ્રી પ્રવિણભાઈ કાકડિયા તથા શ્રી દામજીભાઈ કાકડિયાના સહયોગ સાથે સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં આ શિબિરનો ગ્રામજનોને લાભ મળ્યો.
Recent Comments