સિહોર તાલુકાના પંચાયત ભાજપ હોદ્દેદાર ઉમેરવારોના નામ જાહેર
ભાજપ દ્વારા સિહોર તાલુકા પંચાયતના હોદ્દેદાર ઉમેદવારોના નામ જાહેરભાવનગર મંગળવાર તા.૧૨-૯-૨૦૨૩ સિહોર તાલુકા પંચાયતના આગામી મુદતના હોદ્દેદારો માટે ભારતીય જનતા પક્ષ દ્વારા નામ જાહેર થયા છે.ભાવનગર જિલ્લા ભાજપની યાદી મુજબ સિહોર તાલુકા પંચાયતના હોદ્દેદાર ઉમેદવારોમાં પ્રમુખ માટે શ્રી મંજુલાબેન રાઠોડ અને ઉપપ્રમુખ માટે શ્રી ગીતાબેન પરમારના નામાંકન મોવડી મંડળ દ્વારા જાહેર થયેલ છે, જ્યારે કારોબારી સમિતિના અધ્યક્ષ માટે શ્રી સોનલબેન ચાવડાનું નામ જાહેર થયાનું જણાવાયું છે.
Recent Comments