ભાવનગર સિંચાઈ વિભાગ અંતર્ગત પિડીલાઈટ જળસંગ્રહ અભિયાન લોકભારતી સણોસરાના સંકલન સાથે સિહોર પાસે મહાદેવપરામાં આડબંધનું કાર્ય શરૂ થયું છે. આ આડબંધનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સિંચાઈ વિભાગના શ્રી રવિભાઈ કણઝરિયા, પિડીલાઈટ સંસ્થાના શ્રી મનસુખભાઈ વિરુગામા, લોકભારતી ગ્રામવિદ્યાપીઠના શ્રી નીતિનભાઈ ભિંગરાડિયા અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં થયું છે.
સિહોર પાસે મહાદેવપરામાં આડબંધ ખાતમુહૂર્ત

Recent Comments