સિહોર સાથે પંથકમાં મંગળવારે મહાશિવરાત્રી પર્વને લઈને શહેરના શિવાલયોમાં વહેલી સવારથી દર્શન-અર્ચન માટે ભાવિકોને પ્રવાહ ઉમટી પડી બમબમભોલેના કલશોરથી વાતાવરણ ગુંજી ઉઠશે.શ્રદ્ધાળુઓ દ્વારા શિવલીંગ ઉપર બિલીપત્ર અર્પણ અર્પી, પંચામૃત્તાભિષેક કરી શિવકૃપાની કામના કરશે.મંદિરોમાં લઘુરૂદ્દી, મહારૂદ્રી વચ્ચે ભાવિકો દ્વારા મહાદેવને પ્રિય ભાંગની પ્રસાદી શક્કરિયા બટાટાના ફળાહાર કરીને શિવભક્તિમા લયલીન બનશે. સિહોર સાથે પંથકમાં મંગળવારે મહાશિવરાત્રી પર્વને લઈને શહેરના શિવાલયોમાં વહેલી સવારથી દર્શન-અર્ચન માટે ભાવિકોને પ્રવાહ ઉમટી પડી બમબમભોલેના કલશોરથી વાતાવરણ ગુંજી ઉઠશે.શ્રદ્ધાળુઓ દ્વારા શિવલીંગ ઉપર બિલીપત્ર અર્પણ અર્પી, પંચામૃત્તાભિષેક કરી શિવકૃપાની કામના કરશે.મંદિરોમાં લઘુરૂદ્દી, મહારૂદ્રી વચ્ચે ભાવિકો દ્વારા મહાદેવને પ્રિય ભાંગની પ્રસાદી શક્કરિયા બટાટાના ફળાહાર કરીને શિવભક્તિમા લયલીન બનશે. સિહોર સાથે પંથકમાં મંગળવારે મહાશિવરાત્રી પર્વને લઈને શહેરના શિવાલયોમાં વહેલી સવારથી દર્શન-અર્ચન માટે ભાવિકોને પ્રવાહ ઉમટી પડી બમબમભોલેના કલશોરથી વાતાવરણ ગુંજી ઉઠશે.શ્રદ્ધાળુઓ દ્વારા શિવલીંગ ઉપર બિલીપત્ર અર્પણ અર્પી, પંચામૃત્તાભિષેક કરી શિવકૃપાની કામના કરશે.મંદિરોમાં લઘુરૂદ્દી, મહારૂદ્રી વચ્ચે ભાવિકો દ્વારા મહાદેવન
સિહોર સાથે પંથકમાં મંગળવારે મહાશિવરાત્રી પર્વને લઈને શહેરના શિવાલયોમાં વહેલી સવારથી દર્શન-અર્ચન માટે ભાવિકોને પ્રવાહ ઉમટી પડી બમબમભોલેના કલશોરથી વાતાવરણ ગુંજી ઊઠશે

Recent Comments