સીએનજી ૧.૬૩ અને પીએનજીના ૭૦ નો વધારો
અદાણી ગેસે ચાલુ મહિને સતત ત્રીજીવાર ગેસનો ભાવ વધાર્યો છે. અદાણી ગેસે ઝ્રદ્ગય્ના ભાવમાં ૧.૬૩ રૂપિયા અને ઁદ્ગય્ના ભાવમાં ૭૦ રૂપિયાનો વધારો ઝીંક્યો છે.. જેના કારણે મધ્યવર્ગ પર ખર્ચનો બોજાે વધી ગયો છે. ઝ્રદ્ગય્નો ભાવ રૂ.૫૯.૮૬થી વધીને રૂ.૬૧.૪૯ થયો છે. જ્યારે ઘર વપરાશના પીએનજીમાં ૧.૬૦ સ્સ્મ્ેં સુધીના વપરાશ માટે રૂ.૭૦નો વધારો કરાતા નવો ભાવ ૧ હજાર ૬૦ રૂપિયા રહેશે
જ્યારે ૧.૬૦ સ્સ્મ્ેંથી વપરાશ વધે તો તેમાં ૮૪ રૂપિયાનો વધારો કરાતા નવો ભાવ ૧ હજાર ૨૭૩ રૂપિયા રહેશે. મહત્વનું છે કે ૧ ઓક્ટોબરે નેચરલ ગેસના ભાવમાં વધારો આવ્યા બાદ અદાણી ગેસ દ્વારા ૨ અને ૬ ઓક્ટોબરે વધારો કરાયો હતો..ત્યારબાદ એક સપ્તાહમાં આ ત્રીજાે વધારો કરાયો છે. ગુજરાત ગેસના પીએનજીનો ભાવ રૂ.૨૯ પડે છે જ્યારે અદાણી પીએનજીનો ભાવ રૂ.૪૫થી ૫૦ વચ્ચે પડશે.ઉલ્લેખનીય છે કે, નેચરલ ગેસના ભાવમાં વધારો આવ્યા બાદ,, હવે રાજ્યમાં અદાણી અને ગુજરાત ગેસે ઝ્રદ્ગય્ના ભાવમાં વધારો ઝીંકવાનું શરૂ કરી દીધુ છે. જેમાં ૬ ઑક્ટોબરના રોજ અદાણી ગેસે સીએનજીમાં પ્રતિ કિલોગ્રામ દીઠ ૧ રૂપિયાનો વધારો ઝીંકતા સીએનજી કિલોદીઠ ૫૯.૮૬ રૂપિયા થઈ ગયો હતો. છેલ્લે અદાણી ગેસના સીએનજીનો ભાવ પ્રતિ કિલોદીઠ ૫૬.૩૦ રૂપિયા હતો. પરંતુ તે તે ભાવ વધીને ૫૯.૮૬ રૂપિયા થયો છે.અદાણીની પાછળ પાછળ ગુજરાત ગેસે પણ ઝ્રદ્ગય્ ભાવમાં ૨.૫૦ રૂપિયાનો વધારો ઝીંક્યો છે. ઝ્રદ્ગય્ ભાવ ૫૪.૪૫ રૂપિયા હતો. તેમાં ૨.૫૦ રૂપિયાનો વધારો થતા ટેક્સ સાથે ૫૮.૧૦ રૂપિયા ભાવ થયો હતો. મતલબ એક સપ્તાહમાં ૩.૫૬ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. અદાણી ગેસે પીએનજીના ભાવમાં પણ વધારો કર્યો છે. ૧.૬૦ સ્સ્મ્ેં સુધી વપરાશ હશે તો ૯૯૧.૨૦ રૂપિયા ભાવ રહેશે. જે ૧૫૪ રૂપિયાનો વધારો સૂચવે છે. પરંતુ જાે ૧.૬૦ સ્સ્મ્ેં કરતા વપરાશ વધુ હશે તો ૧૧૮૯.૪૪નો ભાવ લાગુ પડશે. જે ૧૮૪.૮૦ રૂપિયાનો વધારો સૂચવે છે.
Recent Comments