અમરેલી

સી.આર.સી.સાવરકુંડલા-1મા યોજાયો કલા ઉત્સવ

    શિક્ષણવિભાગ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના આદેશ અનુસાર સાવરકુંડલા સી.આર.સી.1ની પેટા શાળાઓમાં ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ ઉજવવામાં આવ્યો જેમાં પેટા શાળામાં જી-20 થીમ આધારિત ચિત્ર,સંગીત,વાર્તા લેખન,વાર્તાકથન જેવી સ્પર્ધામાં શાળા કક્ષાએ પ્રથમ આવેલ વિદ્યાર્થીઓની સ્પર્ધા યોજવામાં આવી જેમાં તમામ શાળાના શિક્ષકશ્રીઓ અને બાળકોએ હોંશભેર ભાગ લીધો જેમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને તાલુકાકક્ષાની સ્પર્ધામાં મોકલવામાં આવ્યા.

Related Posts