સુકન્યા સમૃદ્ધિ યોજના અનેક લાભ વિશે જાણો કેન્દ્ર સરકાર દ્વારા દેશની દીકરીઓ માટે વિશેષ સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરાય છે. આ સ્કીમ મુજબ તમે તમારી દીકરી માટે લાખો રૂપિયાનું ફંડ બનાવી શકો છો. તમે આ ખાતું સરકારી બેંક, ખાનગી બેંક અને પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકો છો. આ સ્કીમ મુજબ તમે તમારી દીકરી માટે 15 લાખ રૂપિયાનું ફંડ સરળતાથી બનાવી શકો છો. આ સિવાય તમે આ પૈસાનો ઉપયોગ દીકરીના ભણતર કે લગ્ન માટે કરી શકો છો. SBIમાં ખાતું ખોલવા માટે કયા દસ્તાવેજો જરૂરી 1 સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ 2માતા પિતાના સરનામાનો પુરાવો 3 પુત્રીનું જન્મ પ્રમાણપત્ર 4માતાપિતાનો આઈડી પ્રૂફ કેવી રીતે ખાતું ખોલવું તમે સ્ટેટ બેંકમાં જઈને આ ફોર્મ લઈ શકો છો. અહીં તમને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવવા માટેનું ફોર્મ સરળતાથી મળી જશે. આ પછી તમારે ફોર્મમાં તમામ વિગતો ભરવાની રહેશે. આ સાથે, તમારે પૂછવામાં આવેલા તમામ જરૂરી દસ્તાવેજો આપવા પડશે. હવે તમારે ફોટોગ્રાફ મૂકીને સબમિટ કરવાનું રહેશે. આ સાથે, તમારે તમારો પહેલો હપ્તો પણ જમા કરાવવો પડશે. વ્યાજ 21 વર્ષ માટે છે આ સ્કીમની સારી વાત એ છે કે તમારે આખા 21 વર્ષ સુધી પૈસા જમા કરાવવાની જરૂર નથી, તમે ખાતું ખોલાવવાના સમયથી 15 વર્ષ સુધી જ પૈસા જમા કરાવી શકશો, જ્યારે દીકરીની ઉંમર સુધી તે પૈસા પર વ્યાજ મળતું રહેશે. 21 વર્ષનો
સુકન્યા સમૃદ્ધિ યોજના ના અનેક લાભ વિશે માહિતી મેળવો

Recent Comments