અમરેલી

સુજલામ સુફલામ યોજના અન્વયે તળાવ ઉંડા ઉતારવાની કામગીરીને વહેલી મંજૂરી આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા કૌશિક વેકરિયા

સરકારદ્વારાદરવર્ષેસુજલામસુફલામયોજનાઅન્વયેરાજ્યભરનાતળાવઉંડાઉતારવાનીકામગીરીકરવામાંઆવેછે. જેકામગીરીખેડૂતોમાટેખૂબજઉપયોગીકામગીરીછે. જેનાથીતળાવઉંડાથતાજળસંચયથાયછેઅનેઆવાતળાવોનીમાટીખેડૂતોનાખેતરોનેનવસાધ્યકરવામાંઉપયોગીબનેછે. આમઆકામગીરીથીબેવડોફાયદોથાયછે.પ્રતિવર્ષેથતીઆકામગીરીમાંમંજૂરીજાન્યુઆરીમહિનામાંજમળીજાયતોઆકામગીરીવધુપ્રમાણમાંથઇશકેઅનેસમયસરસંપન્નથઇશકે.જેથીઆવર્ષેતળાવઉંડાઉતારવાનીરાજ્યવ્યાપીકામગીરીપ્રજાનાહિતમાંવહેલીશરૂકરવાઅમરેલીનાધારાસભ્યઅનેગુજરાતવિધાનસભાનાનાયબમુખ્યદંડકશ્રીકૌશિકભાઈવેકરિયાએરાજયનામુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રભાઈપટેલનેરૂબરૂમળીએરજૂઆતકરીછે.

Related Posts