દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારેલ અખબારી જગત નું અજવાળું સંદેશ ન્યુઝ દૈનિક રાજકોટ ના નિવાસી તંત્ર શ્રી શક્તિસિંહ ઝાલા મેનેજર હાર્દિકભાઈ સોરઠીયા એ દાદા ના દર્શન કરી મંદિર ટ્રસ્ટ કાર્યાલય માં મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી ની મુલાકાત લીધી હતી લોકશાહી ના આલબેલ સંદેશ દૈનિક ના તંત્રી શ્રી ઝાલા સાહેબ ને મંદિર ટ્રસ્ટ દ્વારા થતી અનેક વિધ સામાજિક ધાર્મિક શેક્ષણિક સહિત ની પ્રવૃત્તિ ઓથી અવગત કરાયા હતા આ તકે સ્થાનિક પ્રેસપ્રતિનિધિ નટુભાઈ ભાતિયા વિનુભાઈ જયપાલ ઉપસ્થિત રહ્યા હતા
સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શને અખબારી જગત નું અજવાળું સંદેશ ન્યુઝ ના નિવાસી તંત્રી શક્તિસિંહ ઝાલા પધાર્યા

Recent Comments