દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મન્દીર સુધી આવવાના લાઠી-દામનગર સ્ટેટ હાઇવે રોડથી બન્ને તરફના એપ્રોચ રોડ બનાવવાનું કામ સરકારશ્રી ની યોજના હેઠળ કુલ રૂ. ૮૬ લાખના ખર્ચે જિલ્લા પંચાયત અમરેલી હેઠળ રીબીન ડેવલોપમેન્ટ નું આજરોજ તા.૨૮/૧૧/૨૪ ના દિવસે માં. ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ના વરદહસ્તે કરવામાં આવ્યું. જેમાં અમરેલી જિલ્લા ભાજપ અગ્રણી જીતુભાઇ ડેર, લાઠી તા.પ. સભ્ય ચિરાગભાઈ પરમાર ભુરખિયા મંદિર ટ્રસ્ટ ના અમરશીભાઈ પરમાર, ભરતભાઇ ભટ્ટ, દેવજીભાઈ સિંધવ, પૂજારી પરિવારના અનંતરાય નિમાવત તથા ગ્રામ અગ્રણી નરસિંહભાઈ ડોડીયા, ધનજીભાઈ પરમાર વલજીભાઈ પરમાર હરેશભાઇ ગામી,બાલાભાઈ સગર ભુરાભાઈ ડોડીયા વનરાજભાઈ પરમાર સંજયભાઈ કુબાવત,દિનેશભાઇ પરમાર, વિનુભાઈ ચાવડા, ઉપસરપંચ શ્રી, ભગવાન ભાઈ વાઘેલા,રાજુભાઇ, વાઘેલા, મુકેશભાઈ ખેર વી. ઉપસ્થિત રહેલ હતા
સુપ્રસિદ્ધ યાત્રાધામ એપ્રોસ રોડ નું ધારાસભ્ય તળાવીયા ના હસ્તે ખાતમહુર્ત સ્ટેટ ના રસ્તા થી અંદર આવતા બંને તરફ ના માર્ગ નું ૮૬ લાખ ખર્ચે નવીનીકરણ

Recent Comments