દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારેલ સંત શ્રી બજરંગદાસ બાપુ આશ્રમ બગદાણા ના મહંત કાંતિદાદા નું ભુરખિયા હનુમાનજી મંદિર કાર્યાલય તરફ થી સત્કાર કરાયો હતો સંત શ્રી બજરંગદાસબાપુ આશ્રમ બગદાણા આશ્રમ ના મહંત કાંતિદાદા પધારતા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ એવમ પૂજારી પરિવાર સેવક ગણો દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું
સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરના દર્શને સંત શ્રી બગદાણા બજરંગદાસ આશ્રમના મહંત

Recent Comments