સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને નેસવડ પ્રાથમિક શાળા ના બાળકો પધાર્યા
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને નેસવડ પ્રાથમિક શાળા ના બાળકો પધાર્યા મહુવા ના નેસવડ સ્વામી નારાયણ સોસાયટી મહુવા ની પ્રાથમિક શાળા ના બાળકો ને લઈ નેસવડ પ્રાથમિક શાળા પરિવારે શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શન કરી ભોજન પ્રસાદ મેળવ્યો હતો મંદિર પરિસર માં નેસવડ શાળા ના બાળકો એ ભુરખિયા હનુમાનજી સમક્ષ સમૂહ પ્રાર્થના ચાલીશા પઠન કર્યું હતું
Recent Comments