fbpx
અમરેલી

સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર હિતેન ભુતા દંપતી

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર હિતેન ભુતા દંપતી પધારતા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ કાર્યાલય માં ભુતા દંપતી નું શ્રી ભુરખિયા દાદા નું સ્મૃતિ ચિન્હ અર્પિ સત્કાર કરાયો હતો દામનગર હકાણી કુટુંબ પુત્રીરત્ન સુશીલાબેન ના પુત્રરત્ન હિતેનભાઈ ભુતા એ દામનગર વિસ્તાર ની સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક ધાર્મિક સંસ્થા માં સખાવત માત્ર જાણીતા છે આજે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શને પધાર્યા ભુતા દંપતી નું મંદિર સંસ્થાન દ્વારા ભુતા દંપતી નો સત્કાર કરાયો હતો મંદિર પ્રશાસન તરફ થી ચાલતી અનેક વિધ સેવા નિહાળી ખૂબ પ્રભાવિત થઈ આભાર વ્યક્ત કર્યો હતો

Follow Me:

Related Posts